Monday, September 20, 2021
Homeમેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી
Array

મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી

મેનકા ગાંધીએ યુપીના સુલતાનપુરથી ઉમેદવારી નોંધાવી છે. સવારે 10 કલાકે મેનકા ગાંધીએ આશરે 2 કિમી સુધી રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ મેનકા ગાંધી સુપર માર્કેટમાં એક સભાને પણ સંબોધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments