Sunday, October 17, 2021
Homeમોંઘી હોટલમાં જમવા અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવા ચોરી કરનાર...
Array

મોંઘી હોટલમાં જમવા અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવા ચોરી કરનાર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઝડપાયો

અમદાવાદ: વૈભવી વિસ્તારના બંગલામાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવા અને ફાઈવસ્ટાર હોટલ-કૈફેમાં મિત્રોને ઈમ્પ્રેસ કરવા મોબાઈલ અને લેપટોપની ચોરી કરતાં સેટેલાઈટ પોલીસે ઝડપ્યો છે. વિદ્યાર્થી અને તેના સગીર મિત્રએ 21 મોબાઈલ અને એક લેપટોપની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અવી બંગ્લોઝમાં રહેતો અને ગણપત યુનિવર્સિટીનો આઈટી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો મેઘ પટેલ શનિ-રવિની રજામાં ચોરી કરતો હાઇ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવવા માટે ઘરેથી પૂરતા રૂપિયા ન મળતાં તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો વસ્ત્રાપુર, સેટેલાઈટ અને આનંદનગરના પેઈંગ ગેસ્ટના મકાનોમાંથી મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરી
સારી-સારી હોટલમાં જમવા અને મલ્ટીપ્લેક્સોમાં ફિલ્મો જોવાનો શોખ પૂરો કરવા બંને વહેલી સવારે ચોરી કરવા નીકળતા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments