Tuesday, December 7, 2021
Homeમોડાસા : ટ્રાફિક માથાનો દુખાવો બનતા પોલીસવડા ના આદેશ ના પગલે...
Array

મોડાસા : ટ્રાફિક માથાનો દુખાવો બનતા પોલીસવડા ના આદેશ ના પગલે મેઘા ડ્રાઈવ યોજાઇ, ત્રીસથી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવા મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બનતા છાસવારે ટ્રાફિક જમના દ્રશ્યોમાં વાહનચાલકો અટવાતા  અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ટ્રાફિક સર્જનાર પરિબળો સામે શખ્ત કાર્યવાહીની સૂચના અપાતા મોડાસા ટાઉન પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું ૩૦ થી વધુ વાહનો ડિટેઇન કરી મેઘા ડ્રાઈવ યોજાતા શહેરના માર્ગો નું અસ્તિત્વ જોવા મળ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments