Tuesday, September 21, 2021
Homeમોડાસા નાં ટીંટોઈ ડુંગર પર ભીષણ આગ, પવન ફૂંકાતા લોકોમાં ભારે ચિંતા
Array

મોડાસા નાં ટીંટોઈ ડુંગર પર ભીષણ આગ, પવન ફૂંકાતા લોકોમાં ભારે ચિંતા

મોડાસાના ટીંટોઈના ડુંગર પર ભીષણ આગ ભડકી ઉઠતા ચિંતાનું મોજુ ફરી વળ્યું. આગ લાગવાનું કારણ હાલ જાણવા મળેલ નથી. જોકે આગ લાગતાં પવન ફૂંકાતા આગે વધુ જોર પકડયું હતુ અને આગ વધુ વિસ્તારમાં ફેલાઇ હતી. આગ ના કારણે આસપાસનું વાતાવરણ અત્યંત ગરમ અને ધૂમાડાછાયુ થઇ ગયુ હતુ. આગને લીધે ઘણીબધી વનરાજી બળી ને ખાખ થઇ ગઇ હતી. વનકર્મીઓ આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments