Sunday, November 28, 2021
Homeમોડાસા : સફાઈ કામદારોએ પોતાની વિવિધ માંગ ન સંતોષાતા અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ...
Array

મોડાસા : સફાઈ કામદારોએ પોતાની વિવિધ માંગ ન સંતોષાતા અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર રજૂઆત કરી

 

ગુજરાત રાજ્યમાં સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓ લઈને હડતાલ રૂપી આંદોલન બીજા દિવસે યથાવત રહ્યું હતું… અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં હડતાલ ના બીજા દિવસે ચાર રસ્તા ટાઉનહોલ ખાતે સફાઈ કર્મચારીઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી પડતર મંગીઓના ન્યાય માટે ઉગ્ર માંગ કરી હતી. અરવલ્લી જીલ્લામાં ૭૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે મોડાસા ચાર રસ્તા નગરપાલિકા ટાઉનહોલ નીચે મહિલા સફાઈ કર્મચારીઓએ પુરુષ સફાઈ કામદારોએ અર્ધ નગ્ન થઈ વિરોધ નોંધવ્યો હતો…આ સાથે સફાઈ કામદારોએ પડતર માંગણીઓ માટે ગરબા રમી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી હતી.. સફાઈ કર્મચારીઓ દ્વારા કરાયેલ અનોખા વિરોધ પ્રદર્શન જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments