Monday, January 24, 2022
Homeમોડી રાત્રે અમદાવાદ ઝોન-5 ડીસીપી પન્ના મોમાયા સહિત પાંચની બદલી
Array

મોડી રાત્રે અમદાવાદ ઝોન-5 ડીસીપી પન્ના મોમાયા સહિત પાંચની બદલી

અમદાવાદઃ રાજ્ય સરકારે મોડી રાત્રે પાંચ આઈપીએસ અધિકારીની બદલીના હુકમ કર્યા હતા. જેમાં અમદાવાદ ઝોન-5 ના ડીસીપી પન્ના મોમાયાને સુરત ઝોન-4 ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત ઝોન-4ના ડીસીપી એ.જી.ચૌહાણને અમદાવાદ ટ્રાફિક ડીસીપી અને ભાવનગરના એસપી પી.એલ.મલને અમદાવાદ ઝોન-1 ડીસીપી તરીકે બદલી કરાઈ છે. આ સિવાય સુરત સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી કે.એ.નિનામાને જામનગરમાં એસઆરપીએફ કમાન્ડન્ટ ગ્રુપ-17માં અને અમદાવાદ ઝોન-1ના ડીસીપી જયપાલસિંઘ રાઠોડને ભાવનગરના એસપી તરીકે મુકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular