Wednesday, December 8, 2021
Homeમોદીએ નવી VSનું ઉદ્ધાટન કર્યું પણ 15 દિવસમાં માત્ર 50 દર્દી જ...
Array

મોદીએ નવી VSનું ઉદ્ધાટન કર્યું પણ 15 દિવસમાં માત્ર 50 દર્દી જ દાખલ થયા

અમદાવાદઃ PM મોદીએ અમદાવાદ કોર્પોરેશને 750 કરોડના ખર્ચે બનેલી 1500 બેડની ક્ષમતાવાળી નવી VS(SVP) હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું પણ હજુ માત્ર 300 બેડની સુવિધા જ કાર્યરત થઈ છે. આ હોસ્પિટલના ઉદ્ધાટન પાછળ પણ લાખોનું એંધાણ કર્યું પણ પ્રથમ દિવસે જ માત્ર 38 દર્દીઓએ OPDમાં તપાસ કરાવી જ્યારે આજે 15 દિવસ બાદ 300 બેડમાંથી માત્ર 50 દર્દીઓજ બેડની સુવિધા સાથે દાખલ થયાં છે.

અમદાવાદ કોર્પોરેશને જુની VSના 16થી વધુ સ્પેશિયાલીસ્ટ ડોક્ટરને નવી VSમાં ટ્રાન્સફર કર્યા છે. જોકે હાલમાં તો એવું થાય છે કે કોઈ દર્દીઓ આવતાં જ નથી એટલે સ્પેશિયાલીસ્ટ ડોક્ટરોને નવરાં બેસવાનો વારો આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments