Wednesday, September 22, 2021
Homeમોદીની સેનાઃ વીકે સિંહે કહ્યું- ચૂંટણી પંચ તો 100 વસ્તુઓ માટે નોટિસ...
Array

મોદીની સેનાઃ વીકે સિંહે કહ્યું- ચૂંટણી પંચ તો 100 વસ્તુઓ માટે નોટિસ આપે છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથેના મોદીની સેનાવાળા નિવેદન પર ટિપ્પણી કરી છે. વીકે સિંહે કહ્યું, “જે મારે બોલવાનું હતું તે હું બોલી ચુક્યો, હવે તેને વધુ તુલ ન આપો. યોગીજીએ જે કહ્યું તેને પણ તમે તોડી મરોડીને રજૂ કર્યું છે. વાત ચૂંટણી પંચની છે તો તેઓ 100 વસ્તુઓ માટે નોટિસ મોકલે છે.” યોગીના મોદીની સેનાવાળા નિવેદન પર ECએ નોટિસ મોકલીને જવાબ આપવાનું કહ્યું છે. આ નોટિસ ચૂંટણી પંચના તેને દિશા-નિર્દેશ અંતર્ગત નક્કી કર્યું છે, જેમાં ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં જવાનોની તસવીર કે સેનાના સંદર્ભથી બચો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments