Tuesday, September 21, 2021
Homeમોદી ફિલ્મનાં નવ એવા લૂક કે જેમાં વિવેક ઓબરોય બિલકુલ મોદી નથી...
Array

મોદી ફિલ્મનાં નવ એવા લૂક કે જેમાં વિવેક ઓબરોય બિલકુલ મોદી નથી લાગતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી પડતી કે વિવેક ઓબરોય છે કે મોદી.

‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ નું બીજું પોસ્ટર 18મી માર્ચ 2019ના રોજ અમિત શાહ લોન્ચ કરવાનાં હતા. પરંતુ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં અવસાનના કારણે તે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો છે. પોસ્ટર લોંચ સ્થગિત થઈ ગયું છે પણ ફિલ્મમાં મોદીનું પાત્ર ભજવનાર વિવેક ઓબેરોય અને રિલીઝ તારીખ બહાર પડી ગયું છે.

એ પણ એક બે નહીં કુલ નવ લુક બહાર પાડવામાં આવ્યાં છે. મુશ્કેલી એ છે કે વિવેક ઓબેરોય એક પણ ફોટોમાં નરેન્દ્ર મોદી જેવો દેખાતો નથી. અને તેના કારણે ટ્વિટર પર ઘણા લોકો મજાક કરીને આનંદ માણી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments