Tuesday, December 7, 2021
Homeમોદી સરકાર આપશે માત્ર 5 લાખ રૂપિયામાં 3BHK ફ્લેટ, ફોર્મ ભરવા માટે...
Array

મોદી સરકાર આપશે માત્ર 5 લાખ રૂપિયામાં 3BHK ફ્લેટ, ફોર્મ ભરવા માટે અત્યારે જ કરો Click

જો તમે દિલ્હી એનસીઆર વિસ્તારમાં તમારું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ગાજિયાબાદ વિકાસ પ્રાધિકકરણ તમારા માટે એક નવી યોજના લઇને આવ્યું છે.

જીડીએ તરફથી ઘર ખરીદનાર લોકો માટે 1038 ભવનોની યોજના લોન્ચ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ તમે મધુબન બાપૂધામ, ચંદ્રશિલા, ઇન્દિરાપુરમ, વૈશાલી અને કૌશાંબીમા પોતાનું ઘર ખરીદી શકો છો.

જીડીએ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ તમામ ઘર તૈયાર છે અને અલોટમેન્ટ બાદ તરત જ પઝેશન આપવામાં આવશે.

10 ફેબ્રુઆરી 2019 સુધી ઓનલાઇન આવેદન કરી શકાય છે. અરજી માટે નબળા આવક જૂથોના લોકોને 300 રૂપિયા અને અન્ય આવક વર્ગના લોકોને 1100 રૂપિયાની ફી જમા કરવી પડશે.

તમે આવેદન ફી ઓનલાઇન જમા કરી શકો છો. આ યોજનાના સંબંધમાં જીડીએની સત્તાવાર વેબસાઇટ gdaghaziabad.com પર પૂરી જાણકારી લઇ શકાય છે.
આ વેબસાઇટ પર અરજી પણ કરી શકાય છે.

જીડીએ અનુસાર મધુબન બાપૂધામ યોજનામાં કુલ 823 ભવન છે. એમાં 171 એલઆઇજી ચાર સ્ટોરી ફ્લેટ, 157 ટૂ- બીએચકે એ ટાઇપ ફ્લેટ, 140 ટૂ- બીએચકે બી ટાઇપ ફ્લેટ, 191 થ્રી- બીએચકે એ ટાઇપ ફ્લેટ, 100 થ્રી- બેએચકે બી ટાઇપ ફ્લેટ 100 સામેલ છે. એની અનુમાનિત કિંમત 5.40 લાખ રૂપિયાથી લઇને 69.42 રૂપિયા સુધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments