Tuesday, September 28, 2021
Homeમોરબી : 106 વર્ષની માતાની અર્થીને ત્રણ દીકરીઓએ કાંધ આપી
Array

મોરબી : 106 વર્ષની માતાની અર્થીને ત્રણ દીકરીઓએ કાંધ આપી

મોરબી: મોરબીના પારેખ શેરી વિસ્તારમાં રહેતા જીવીબેન વાઘજીભાઈ આદ્રોજાનું 106 વર્ષની જયેષ્ઠ વયે અવસાન થયું હતું. વૃદ્ધાના પુત્રનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હોવાથી પરિવારમાં ત્રણ દીકરીઓ જ હોય હંસાબેન, હીરાબેન અને ચંદાબેને માતાની અર્થીને કાંધ આપીને પુત્રધર્મ નિભાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments