યાદે મીઠાઈ કે ડબ્બો કી તરાહ હોતી હે…’થી લઈને બીજા આવા જ દીપિકાના જ ગજબ ડાયલોગ…

0
57

બોલીવુડની ટેલેન્ટેડ અને ખૂબ જ સુંદર એક્ટ્રેસ દીપિકા પાદુકોણને આજે કોઈ પણ પ્રકારના પરિચયની જરૂર નથી. ફિલ્મ ઓમ શાંતી ઓમથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી દીપિકાએ પોતાના ફિલ્મી કરિયરમાં ધણા ઉતાર ચઢાવ જોયા છે. ઘણી ફિલ્મો સતત હિટ રહી તો ઘણી ફિલ્મો સતત ફ્લોપ પણ રહી.

ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં દીપિકાએ બોક્સ ઓફિસ પર ઘણી સુપર હિટ ફિલ્મો આપી જેવી કે, યે જવાની હે દીવાની, બાજીરાવ- મસ્તાની, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, પદ્માવત વગેરે ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દીપિકાએ લોકોના દીલ જીતી લીધા. આવી જ અમુક ફિલ્મોના ડાયલોગ પણ એવા છે કે તેણે લોકોના દીલ જીતી લીધા અને હાલ પણ તેમને તે યાદ છે આવો જોઈએ એવા જ અમુક ગજબ અને ધમાકેદાર ડાયલોગ

યે જવાની હે દીવાની

ગોલિયોં કી રાસલીલા રામ-લીલા

બાજીરાવ- મસ્તાની

રેસ-3

તમાશા

બાજીરાવ- મસ્તાની

લફંગે પરિંદે

બ્રેક કે બાદ

યે જવાની હે દીવાની

ગોલિયોં કી રાસલીલા રામ-લીલા

યે જવાની હે દીવાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here