Sunday, November 28, 2021
Homeયુપીનાં દેવબંદમાંથી જૈશ-એ-મૌહમ્મદનાં બે આતંકી ઝડપાયા, ATSએ કાર્યવાહી શરૂ કરી
Array

યુપીનાં દેવબંદમાંથી જૈશ-એ-મૌહમ્મદનાં બે આતંકી ઝડપાયા, ATSએ કાર્યવાહી શરૂ કરી

શ્રીનગરઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં સર્તકતા વધી ગઈ છે. આવા સંજોગોમાં શુક્રવારે ઉત્તરપ્રદેશ ATSએ દેવબંદ ખાતેથી જૈશ-એ-મહોમ્મદનાં આતંકી શાહનવાજ અહમદ તેલીની ધરપકડ કરી છે.

ATSએ ISIS જેવા જ બનાવાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો

 દેવબંદથી ઝડપાયેલો શાહનવાઝ આતંકીપ્રવૃત્તિઓ માટે આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને આ પ્રવૃત્તિઓમાં યુવાનોની ભરતી કરવાનું કામ કરતો હતો. કુલગામનો રહેવાસી શાહનવાઝ છેલ્લા ઘણા સમયથી પશ્વિમી ઉત્તરપ્રદેશમાં એક્ટિવ હતો. ઝડપાયેલા આતંકી શાહનવાઝ અંગે ATSએ કાર્યાવાહી શરૂ કરી છે. આ મામલે યુપી એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરી આતંકી મોડ્યુલનો ખુલાસો કરશે.આ પહેલા પણ ATSએ ISIS જેવા જ બનાવાયેલા મોડ્યુલનો પર્દાફાશ કરી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments