રખિયાલ-દહેગામ રોડ પરના કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતાં 4નાં મોત

0
24

ગાંધીનગર/ દહેગામ: રખિયાલ-દહેગામ વચ્ચે આવેલા જય અંબે કોલ્ડ સ્ટોરેજનો એમોનિયા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ મામલે જય અંબે કોલ્ડ સ્ટોરેજના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરની ફાયર ફાયટરની ટીમ દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here