Thursday, October 21, 2021
Homeરણવીર સિંહના લાઈવ પરફોર્મન્સમાં ભીડમાં જોવા મળી બચ્ચન પરિવારની પુત્રી: Video Viral
Array

રણવીર સિંહના લાઈવ પરફોર્મન્સમાં ભીડમાં જોવા મળી બચ્ચન પરિવારની પુત્રી: Video Viral

ફિલ્મ ‘સિંબા’ બાદ બોલીવુડ એક્ટર રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મ ‘ગલી બોય’ના કારણે ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં થયેલા આ મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિત ધણા સિતારા જોવા મળ્યા. પરંતુ સ્ટેજથી દુર ભીડમાં બોલીવુડની એક હસ્તી જોવા મળી જેના પર કોઈનું ધ્યાન ન ગયું.

રણવીર સિંહે ગલી બોયના મ્યુઝીક લોન્ચ વખતે ખૂબ શાનદાર પરફોર્મન્સ આપ્યું. તે વખતે ઈવેન્ટમાં હાજર લોકો તેની પરફોર્મન્સમાં ખોવાઈ ગયા હતા. લોકોની આ ભીડમાં બોલીવુડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચનના પરિવારનું એક સદસ્ય પણ જોવા મળ્યું. એ બીજુ કોઈ નહીં પરંતુ તેમની પુત્રી શ્વેતા બચ્ચન હતી.

https://www.instagram.com/p/BtECOlaj9rf/?utm_source=ig_embed

લોકોના વચ્ચે ફેન મુવમેન્ટ એન્જોય કરતી શ્વેતા બચ્ચનની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીર ઉપરાંત તેમને વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભીડમાં પહીને તેમણે રણવીર સિંહનું સોન્ગ ‘અપના ટાઈમ આયેગા’ સોન્ગ પર ફુલ એન્જોય કર્યું. તમને જણાવી દઈએ કે શ્વેતા બોલીવુડ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સની ખૂબ નજીક છે અને રણવીર સાથએ પણ તેમની સારી મિત્રતા છે.

લોકો સાથે ફેન મોમેન્ટ એન્જોય કરતી શ્વેતા બચ્ચનની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીર ઉપરાંત આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરીએ એટલે કે ‘વેલેનટાઈન ડે’ના દિવસે રિલીઝ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments