Sunday, November 28, 2021
Homeરશિયામાં ભારે હિમવર્ષા: સોવિયેત સંઘના સ્થાપક લેનિન પણ ઢંકાયા
Array

રશિયામાં ભારે હિમવર્ષા: સોવિયેત સંઘના સ્થાપક લેનિન પણ ઢંકાયા

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત, અમેરિકા, કેનેડા, રશિયા, જર્મની, બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં હિમવર્ષાએ જનજીવન ખેરવી નાંખ્યું છે. રાઝલિવ લેક પાસેના જંગલમાં લેનિન હટ મ્યુઝિયમમાં સોવિયેત સંઘના સ્થાપક વ્લાદિમીર લેનિનનું પૂતળું પણ બરફમાં ઢંકાઇ ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments