Sunday, October 24, 2021
Homeરાખી સાવંતએ આપ્યો PM મોદીને ચૂંટણી જીતવાનો મંત્ર, શેર કર્યો આ વીડિયો
Array

રાખી સાવંતએ આપ્યો PM મોદીને ચૂંટણી જીતવાનો મંત્ર, શેર કર્યો આ વીડિયો

મુંબઇ: બોલીવુડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત, દીપક કલાકની સાથે લગ્નની વાતને કારણે ગત મહિને ખૂબ ચર્ચામાં રહી. પરંતુ બુધવારે રાખીએ એના ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો અપલોડ કર્યો ત્યારબાદથી ચર્ચા દેશના રાજકારણમાં પણ થવા લાગી છે. વાસ્તવમાં રાખીએ સોશિયલ મીડિયા પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સૂચન આપતા વીડિયો અપલોડ કર્યો છે.

કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીનું નામ લેતા કહ્યું કે આ દેશની નાગરિક રહેતા હું એવું કહેવા ઇચ્છુ છું તમે જે આજકાલ બોલીવુડ સ્ટાર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે એવું કરવું જોઇએ નહીં, એનાથી તમે ચૂંટણી જીતવાના નથી. રાખીએ કહ્યું કે મોદીજી તમારે આગળની ચૂંટણી જીતવી હોય તો તમે ગરીબો અને ખેડૂતોને મળો.

https://www.instagram.com/p/Bs91jRNhQAj/?utm_source=ig_embed

રાખીએ કહ્યું કે જો તમે ગરીબને મળો છો તો તમારી ચૂંટણી જીતવાની આશા છે. આ અમીર લોકો અને બોલવુડના લોકો તમારી ચૂંટણી જીતવામાં મદદ કરી શકશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments