Wednesday, September 28, 2022
Homeરાજકોટના કુવાડવા રોડ પર કાર સળગી, ટ્રાફિકજામ, કોઇ જાનહાનિ નહીં
Array

રાજકોટના કુવાડવા રોડ પર કાર સળગી, ટ્રાફિકજામ, કોઇ જાનહાનિ નહીં

- Advertisement -

રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી. રસ્તા વચ્ચે કારમા આગ લાગતા રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે થોડીવારમાં જ ફાયરબ્રિગેડ પહોંચી જતા આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કારની અંદર કોઇ હતું નહીં. જેથી મોટી દુર્ઘટના થતી અટકી હતી. રસ્તા વચ્ચે જ કાર સળગતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. કાર કંઇ રીતે સળગી તે જાણી શકાયું નથી. પરંતુ કારમાં વાયરિંગમાં સ્પાર્ક થયો હોય અને સળગી ગઇ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular