Wednesday, December 8, 2021
Homeરાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ
Array

રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ

રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગતમોડી રાતે પોલીસે રેક્ટર અને વોર્ડનની પૂછપછ હાથ ધરી છે. અને આજે આજે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે. આજે મારવાડી યુનિવર્સિટી ના રજા રાખવામાં આવી.

આ સિવાય પોલીસ હોસ્ટેલમાં રહેલ CCTV ફૂટેજ ચેક કરવાની કામગીરી પણ કરશે. આ રીતે પોલીસ વિદ્યાર્થી નિલ ઠક્કરે હકીકતમાં કઈ રીતે આપઘાત કર્યો છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થી નિલ ઠક્કરને એટીકેટી હોવાથી યુનિવર્સિટી દ્વારા રૂમ ખાલી કારવાનું કહેતામાં આવ્યુ હતુ.જે બાદ તેમણે 11મા માળેથી ઝંપ લગાવી આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી ને મારવા માટે મજબૂર કરવા બદલ યુનિવર્સિટીના સંચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી શકે છે. મારવાડી ના પ્રોફેસર અને ડિન શ્રીધર વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી પણ સંભાવના છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments