Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં કાર ચાલકે રસ્તા પર રમતા અઢી વર્ષના બાળકને ફંગોળતા મોત
Array

રાજકોટમાં કાર ચાલકે રસ્તા પર રમતા અઢી વર્ષના બાળકને ફંગોળતા મોત

રાજકોટ: રાજકોટમાં 80 ફૂટ રોડ પર અજાણ્યા કાર ચાલકે રસ્તા પર રમતા અઢી વર્ષના રાહુલ નામના બાળકને ફંગોળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments