રાજકોટમાં પતિ બટરને બદલે તેલવાળી પાંઉભાજી લાવતા આપઘાત

0
26

રાજકોટ: શહેરના પૂજાપાર્કની મહિલાએ જન્મ દિવસને જ જિંદગીનો અંતિમ દિવસ બનાવી દીધો. જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બટરવાળી પાંઉભાજી ખાવી હતી, પરંતુ પતિ તેલથી વઘારેલી પાંઉભાજી લઇ આવતાં મહિલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here