Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં બોગસ ડીગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ
Array

રાજકોટમાં બોગસ ડીગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

રાજકોટ: રાજકોટમાં મયુર મોરી નામના યુવાનનું અપહરણ કરી કારમાં માર મારનાર બોગસ ડોક્ટર શ્યામ રાજાણી વિરૂદ્ધ વધુ એક બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

શ્યામ રાજાણીએ પોતાના નામનું એમ.બી.બી.એસ.નું નકલી સર્ટિફિકેટ અને રબર સ્ટેમ્પ બનાવી વગર ડિગ્રીએ હોસ્પિટલબનાવી ખોટી રીતે પ્રેક્ટિસ કર્યાનો ગુનો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જે તે વખતે શ્યામ રાજાણી શહેરના નામાંકિત ડોક્ટરોને યુવતીઓ સપ્લાય કરતો હોવાનું પણ તેની પૂર્વ પત્ની કાશ્મિરાબેન ગાંધીએ આક્ષેપ કર્યો હતો. મયુર મોરીને પોલીસે પકડી પાડતા ડોક્ટરોની કરતૂતો પરનો પડદો ઉચકાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments