રાજકોટમાં બોગસ ડૉ. શ્યામને ખટાવવા આરોગ્ય અધિકારીએ કમિશનરની સત્તા લઈ ફાઈલ ગાયબ કરી

0
20

રાજકોટ: લાઇફ કેર હોસ્પિટલના બની બેઠેલા ડોક્ટર શ્યામ રાજાણીને ફાયદો અપાવવા માટે મહાનગરપાલિકામાં પણ અનેક ખેલ થયા હતા. મંજૂરીના રિન્યૂઅલની જવાબદારી જેના શિરે હતી તે વ્યક્તિને જાણ કર્યા વગર તેમજ કોઇપણ હુકમ વગર તત્કાલીન આરોગ્ય અધિકારી પંડ્યાએ સત્તા મેળવી લઇ શ્યામને મંજૂરી આપી દીધી હતી, મામલો ચર્ચાસ્પદ બનતા હવે શ્યામની મંજૂરીવાળી ફાઇલ મનપામાંથી ગુમ થઇ ગઇ છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગના કેટલાક લોકો સુધી રેલો પહોંચવાના નિર્દેશો મળી રહ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here