Monday, January 24, 2022
Homeરાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો, જુદી જુદી કંપનીના ઇન્જેક્શન અને દવા કબ્જે કરી
Array

રાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો, જુદી જુદી કંપનીના ઇન્જેક્શન અને દવા કબ્જે કરી

રાજકોટ: શહેરના રસુલપરામાં ક્રિષ્ના ક્લિનિકના નામથ હોસ્પિટલ ચલાવનાર મૂળ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટર અમરીતા પ્રોબીસ બીસ્વાસની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી જુદી જુદી કંપનીના ઇન્જેક્શન અને દવા સહિત 7650 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો અમરીતા શાપર-વેરાવળના ભૂમિ પાર્કમાં રહી કેટલાક વર્ષોથી રસુલપરામાં ક્લિનિક ચલાવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular