રાજકોટમાં યુવતીએ વૃદ્ધ સાથે શરીર સબંધ બાંધી વીડિયો ઉતાર્યો, બોલાચાલી કરતા હત્યા કરી

0
31

રાજકોટ: શહેરના રૈયાધાર શાંતિનગરમાં ફ્લેટ ધરાવતી અને અગાઉ વેશ્યાવૃત્તી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી મૂળ અમદાવાદની ગાયત્રીબા, વિરમગામની વંદના ઉર્ફે વંસીકા, આટકોટનો મુસ્લિમ શખ્સ યાસીન ઉર્ફે નાનાભા અને રાજકોટનો મુસ્લિમ અલી શેખ સાથે મળી જામનગરના વણિક વૃદ્ધ કિરીટભાઇ ચુંદુભાઇ મહેતાને હનીટ્રેપમાં ફસાવી શરીર સંબંધ બાંધી તેનો નગ્ન વીડિયો ઉતારી બ્લેકમેઇલનો પ્રયાસ કરતા બોલાચાલી કરી હતી. બાદમાં માર મારતાં હાર્ટએટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગાયત્રીબા, વંદના અને યાસીનની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here