Saturday, October 23, 2021
Homeરાજકોટમાં વસતા 200થી વધુ પાકિસ્તાની હિંદુ પરિવારોને ભારતીય નાગરિકતા મળી
Array

રાજકોટમાં વસતા 200થી વધુ પાકિસ્તાની હિંદુ પરિવારોને ભારતીય નાગરિકતા મળી

રાજકોટઃ શહેરમાં 6 વર્ષથી વસતાં 200થી વધારે પાકિસ્તાની હિંદુ પરિવારોને ભારતીય નાગરિકતા મળતાં તેમણે કેક કાપી ઉજવણી કરી હતી. બંધારણીય નિયમો મુજબ કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં 7 વર્ષ વસવાટ બાદ નાગરિકત્વ મળતું હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે આ પાકિસ્તાની પરિવારોને 6 વર્ષમાં જ નાગરિકતા આપતાં ખુશીનો માહોલ ફેલાયો છે.

200થી વધારે પાકિસ્તાની હિંદુ પરિવારોમાં 700થી વધુ બાળકો અને મોટેરાઓને નાગરિકતા મળી. હવેથી બધા જ ને ભારતના તમામ સરકારી લાભો મળશે. બાળકોને સરકારી શાળામાં ભણતરથી લઈ સરકારી નોકરી સહિતના તમામ લાભો મળશે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments