રાજકોટમાં સ્કોર્પિયો ચાલકે સ્કૂટીને હડફેટે લેતા યુવાનનું મોત, મૃતક પાસેથી એરગન મળી

0
15

રાજકોટ: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સ્કોર્પિયો ચાલકે સ્કૂટી સવાર યુવાનને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવાનના નેફામાં એરગન ભરાવેલી હતી. પોલીસે એરગન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here