રાજકોટમાં સ્વાઇન ફ્લુથી 2ના મોત, 22 દિવસમાં 10ના મોત

0
15

રાજકોટ: રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી જૂનાગઢના પુરૂષ દર્દી અને માણાવદરના મહિલા દર્દીનું મોત થયું છે. છેલ્લા 22 દિવસમાં 10 દર્દીના મોત થયા છે.

રાજકોટ શહેરના 2, રાજકોટ અને અમરેલી જિલ્લાના એક એક પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 22 દિવસમાં 62 કેસ પોઝિટીવ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here