Monday, October 18, 2021
Homeરાજકોટમાં 2 દેશી તમંચા અને એક જીવતા કાર્તિઝ સાથે આરોપી ઝડપાયો
Array

રાજકોટમાં 2 દેશી તમંચા અને એક જીવતા કાર્તિઝ સાથે આરોપી ઝડપાયો

  • CN24NEWS-05/02/2019
  • રાજકોટ: SOGને મળેલી બાતમીના આધારે SOGની ટીમે એક શખ્સને 2 દેશી તમંચા અને એક જીવતા કાર્તિઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેનું નામ રાજુ ઉર્ફ ડીમ્મપલ કુષ્ણમુરારી યાદવ હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપી રાજુ પાસેથી 2 દેશી તમંચા અને એક જીવતા કાર્તિઝ સહિત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજુની ધરપકડ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઈન્સપેક્ટર રોહિત રાવલના જણાવ્યાં અનુસાર, આરોપી વર્ષ 2015 અને 2016માં હથિયારના અલગ અલગ ગુનામાં પકડાઈ ચુક્યો છે. તો સાથો સાથ લૂંટ, ખુનની કોશિષ અને પ્રોહીબિશનના ગુનામાં પણ સંડોવાયેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments