Friday, December 3, 2021
Homeરાજકોટ આજે જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક આપી કોંગ્રેસે વુમન્સ ડે ઉજવ્યો
Array

રાજકોટ આજે જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક આપી કોંગ્રેસે વુમન્સ ડે ઉજવ્યો

રાજકોટ: આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે જન્મનાર દીકરીઓને સોનાની ચૂંક આપી ઉજવણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલા, મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયા, કોર્પોરેટર વિજય ટાંક સહિતના કોંગ્રેસ ના નેતાઓ દ્વારા સોનાની ચૂંક આપી ઉજવણી કરી રહ્યા છે. આજે રાતના 12 વાગ્યા સુધીમાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જન્મનાર દરેક દીકરીઓને સોનાની ચૂંક આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments