Saturday, September 25, 2021
Homeરાજકોટ : કોર્પોરેશનમાં SRPમેનનો પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા આપઘાતનો પ્રયાસ,
Array

રાજકોટ : કોર્પોરેશનમાં SRPમેનનો પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા આપઘાતનો પ્રયાસ,

રાજકોટ: રાજકોટ કોર્પોરેશનમાં એસઆરપી રણજીત રાણવાએ અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ગોળી તેના પેટની આરપાર નીકળી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રણજીત રાણવા કોર્પોરેશનની વિજિલન્સ શાખામાં ફરજ બજાવે છે. મૂળ જૂનાગઢનો વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે કે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments