Tuesday, October 26, 2021
Homeરાજકોટ ચોટીલા નેશનલ હાઇ-વે પરથી ટ્રક માં ભરેલ દારૂ ઝડપાયો ,
Array

રાજકોટ ચોટીલા નેશનલ હાઇ-વે પરથી ટ્રક માં ભરેલ દારૂ ઝડપાયો ,

સુરેંદ્રનગર જીલ્લાના ચોટીલા પો.સ્ટે. ના રાજકોટ ને.હા. રોડ ઉપરથી ટ્રકમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૮૭૬ કિ. રૂ.૨,૬૨,૮૦૦/-  તથા ટ્રક-૧ મળી કુલ રૂ.૨૨,૬૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી
 રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકત મળેલકે રાજકોટ ચોટીલા નેશનલ હાઇ-વે ઉપરથી એક ટ્રક ઇંગ્લીશ દારુ ભરી નિકળનાર છે જેથી જેથી તુરત જ સ્ટાફના દીપસિંહ ચીત્રા , સવજીભાઇ દાફડા , લક્ષ્મણસિહ ઝાલા, રવિભાઇ ભરવાડ તથા રાજદિપસિંહ ઝાલા ઓએ હકીકત વાળી જગ્વ્યાએ પહોચી વાહન ચેકીંગ કરતા એક શંકાસ્પદ ટ્રક નં.જીજે-૧૧-વાય-૬૦૭૨ મળતા તેને રોકવાનુ કહેતા ટ્રક ચાલક ટ્રક મુકી નાશી ગયેલ અને ટ્રકમાં ચેક કરતા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૮૭૬ કિ.રૂ.૨,૬૨,૮૦૦/- તથા ટ્રક-૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૨,૬૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક નં.જીજે-૧૧-વાય-૬૦૭૨ નો ચાલક તથા સદર દારુ ભરીઆપનાર, મંગાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ  વિરૂધ્ધ ચોટીલા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments