Sunday, November 28, 2021
Homeરાજકોટ : જમ્મુકાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા...
Array

રાજકોટ : જમ્મુકાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા અને આક્રોશ વ્યક્ત કરવા માટે રેલી યોજાઈ

     જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા રાજકોટ શહેરમાં સોરઠીયાવાડી સર્કલ થી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર સુધીની મૌન રેલી કાઢવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરના વોર્ડ નં 16 અને 17રહેવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા ભક્તિનગર પોલીસને સાથે રાખીનેમહિલાઓ મૌન રેલી કાઢીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ રેલીમાં કોઠારીયા રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકસાથે મીણબત્તી લઈને શ્રદ્ધા સુમન આપી અને પાંચ મિનિટ સુધી મૌન પાળવામાં આવ્યું હતું જેમાં ઓમ શાંતિ સંસ્થાના અને સભ્યો હોદ્દેદારો પણ સાથે જોડાયા હતા

 

 

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ , CN24NEWS રાજકોટ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments