Tuesday, September 21, 2021
Homeરાજકોટ : થોરાડા માં બોથડ પદાર્થ ના ઘા ઝીંકી યુવકની હત્યા...
Array

રાજકોટ : થોરાડા માં બોથડ પદાર્થ ના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ

રાજકોટ:થોરાડામાં જાહેર શૌચાલય પાસેથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે અને મૃતક યુવકનું નામ ઈમરાન ઉર્ફ ઈમુ તાયાણી હોવાનું જણાવ્યું છે. હાલ થોરાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ઈમરાન વર્ષ 2012માં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments