Wednesday, September 28, 2022
Homeરાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં PSIના પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Array

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં PSIના પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- Advertisement -

રાજકોટ: પોલીસ હેડક્વાર્ટરમાં PSIના પુત્રવધુએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. PSI રતાભાઈ ભીલના 23 વર્ષીય પુત્રવધુ તૃપ્તિબેને ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તૃપ્તિબેનને મગજની તકલીફ હોવાના કારણે આ પગલુંભર્યુ હોવાનું પોલીસનું કહેવું છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular