Tuesday, September 28, 2021
Homeરાજકોટ : ફીમાં વધારો થતા સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો,
Array

રાજકોટ : ફીમાં વધારો થતા સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો,

રાજકોટ: રાજકોટની સર્વોદય સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરાતા આજે સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ દોડી ગયા હતા. સ્કૂલ ખાતે જ ધરણા પર બેસી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓના હોબાળાથી સ્કૂલ સંચાલકને ભાગવાનો વારો આવ્યો હતો. આ અંગેની જાણ વોઆડ નં.13ના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને થતા તેઓ દોડી ગયા હતા. એફઆરસીના મુદ્દે વાલીઓ સ્કૂલે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments