Wednesday, December 8, 2021
Homeરાજકોટ ભાજપના કોર્પોરેટરે કાકાના પરિવારના લગ્નપ્રસંગમાં ભાઇ પર હુમલો કરતા ધરપકડ
Array

રાજકોટ ભાજપના કોર્પોરેટરે કાકાના પરિવારના લગ્નપ્રસંગમાં ભાઇ પર હુમલો કરતા ધરપકડ

રાજકોટ: રાજકોટ વોર્ડ નં. 5ના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ અને તેના ત્રણ પુત્રોએ કાકાના પરિવારના લગ્નપ્રસંગમાં પોતાના ભાઇ વિનુભાઇ કવાભાઇ રાઠોડ પર છરીથી હુમલો કર્યો હતો. આ અંગે થોરાળા પોલીસે અનિલ રાઠોડ સહિત તેના ત્રણેય પુત્રોની ધરપકડ કરી હતી.

અગાઉ પણ અનિલ રાઠોડે શહેરના ભાવનગર રોડ પરની સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા અને જમીન-મકાનના વ્યવસાય કરતા દિનેશ રાઠોડને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી દિનેશે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તેની અનિલ રાઠોડની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments