Tuesday, December 7, 2021
Homeરાજકોટ શહેર ભક્તિનગર  પોલીસની સતર્કતાથી બોગસ ડોક્ટર ઝડપાયો.
Array

રાજકોટ શહેર ભક્તિનગર  પોલીસની સતર્કતાથી બોગસ ડોક્ટર ઝડપાયો.

કોઈપણ જાતની ડીગ્રી સર્ટિફિકેટ વગર બેખોફરીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેવાયો.
રાજકોટ શહેર જંગલેશ્વર મેઈનરોડ ઉપર બોગસ તબીબ હોવાની બાતમી મળતાં ભક્તિનગર PI B.K.GADHVI ના માર્ગદર્શનથી ડી-સ્ટાફે આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસરોને સાથે રાખી સ્થળ ઉપર (દવાખાને) છાપો મારતાં ડોક્ટર પાસેથી કોઈ ડીગ્રી કે સર્ટિફિકેટ ન હોવાનું માલુમ પડ્યું…….પોલીસે બોગસ તબીબની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાખાનામાંથી એલોપેથી દવાઓનો જથ્થો તેમજ અન્ય મેડિકલ પ્રેક્ટિસના સાધનો જપ્ત કર્યા.
આરોપી
રફીકભાઈ અઝીઝભાઈ લિંગડીયા,ઉં.38,રહે.જંગલેશ્વર મેઇનરોડ,મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.2,મસ્તર મકાન કોઠારીયા રોડ,રાજકોટ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments