Thursday, September 23, 2021
Homeરાજકોટ CPનું જાહેરનામું, જાહેરમાર્ગો પર રંગ ઉડાવશો તો કાયદેસરની કાર્યવાહી
Array

રાજકોટ CPનું જાહેરનામું, જાહેરમાર્ગો પર રંગ ઉડાવશો તો કાયદેસરની કાર્યવાહી

રાજકોટ:હોળી-ધુળેટીનાં તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ જાહેર રસ્તા પર તૈલી પદાર્થ ફેંકવા, એકબીજા પર કાદવ કે કોરા રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુક્યો છે. જો કોઈ આવી પ્રવૃતિ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા મુજબ 20 માર્ચથી 22 માર્ચ સુધી આવી પ્રવૃતિ ન કરવા નિવેદન કર્યું છે.

જાહેનામા મુજબ કઈ પ્રવૃતિ ન કરવી

  • રસ્તા પર આવતા-જતાં લોકો પર કોરા રંગ, કાદવ કે તૈલી પદાર્થ ન ફેંકવો
  • જાહેર રસ્તા પર દોડાદોડી ન કરવી
  • અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન ન કરવું
  • જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ન થવું
  • કોઈને જાનહાની થાય તેવી પ્રવૃતિ ન કરવી
  • વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments