Sunday, September 19, 2021
Homeરાજનીતિમાં 50 ટકા અનામત મળશે તો જ મહિલાઓની સમસ્યાનું નિરાકરણ થશેઃ હરમનપ્રિત
Array

રાજનીતિમાં 50 ટકા અનામત મળશે તો જ મહિલાઓની સમસ્યાનું નિરાકરણ થશેઃ હરમનપ્રિત

ભારતીય મહિલા ક્રિકેટ ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત મહિલા અનામત વિશે કંઈક આવું કહી રહી છે. હરમન દેશની એકમાત્ર એવી મહિલા ક્રિકેટર છે જેણે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શતક લગાવ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના માહોલને લઈને તેણે મહિલાઓની સમસ્યા અંગે પોતાની મનની વાત કરી છે. તેણે કહ્યું કે, રાજકારણમાં પણ 50 ટકા મહિલા અનામત આવશે તો જ સમસ્યાઓનો હલ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરમનપ્રિતને વર્ષ 2017માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments