રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
34

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટ્ન સ્ટીવ સ્મિથેએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રાજસ્થાન રોયલ્સે સિઝનની બાકીની મેચો માટે અજિંક્ય રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને કપ્તાની સોંપી છે. રોયલ્સે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ અને રિયાન પરાગ જોસ બટલર, ઈશ સોઢી અને રાહુલ ત્રિપાઠીની જગ્યાએ રમી રહ્યા છે. જયારે મુંબઈની ટીમમાં જયંત યાદવની જગ્યાએ મયંક માર્કંન્ડે રમી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સ : અજિંક્ય રહાણે, સ્ટીવ સ્મિથ(કેપ્ટન), સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, એષટોન ટર્નર, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, જયદેવ ઉનડકટ અને ધવલ કુલકર્ણી

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, બેન કટિંગ, રાહુલ ચહર, મયંક માર્કંન્ડે, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here