Wednesday, September 22, 2021
Homeરાજ્યનો સૌથી મોટો સ્કલ્પચર પાર્ક વડોદરામાં બનશે, 5 એકરમાં 40 શિલ્પો મૂકાશે
Array

રાજ્યનો સૌથી મોટો સ્કલ્પચર પાર્ક વડોદરામાં બનશે, 5 એકરમાં 40 શિલ્પો મૂકાશે

વડોદરાઃ વડોદરા શહેરના હરણી તળાવ કિનારે રાજ્યનો સૌથી મોટો શિલ્પ પાર્ક 5 એકરમાં તૈયાર થઇ રહ્યો છે. તેમાં 40 શિલ્પો મુકાઇ રહ્યાં છે. આ તમામ શિલ્પો ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આર્ટિસ્ટસોએ તૈયાર કર્યા છે. જુલાઇ – ઓગસ્ટમાં આ પાર્ક તૈયાર થઇ જશે. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર વી.આર.ચિખલિયા એ જણાવ્યું કે, ‘ શિલ્પો ઇન્સ્ટોલ થઇ રહ્યાં છે અને હાલમાં પાર્કની માત્ર 30 ટકા કામગીરી જ બાકી રહી છે. પાર્કની જમીનમાં કુદરતી રીતે જ તૈયાર થયેલા બે તળાવોને યથાવત્ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગજેબો મૂકાયા છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments