રાજ્યમાં રવિવારે સ્વાઇન ફ્લૂના 90 કેસ, 4નાં મોત,

0
18

ગાંધીનગર: શનિવારે ગુજરાતમાં 98 કેસ સ્વાઇન ફલુના નોંધાયા હતા અને બે વ્યકિતનાં મોત થયાં હતાં. આ પછી રવિવારે પણ પણ સ્વાઇન ફલુના 90 કેસ અને 4 વ્યકિતનાં મોત નોંધાયાં હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોના કહ્યા પ્રમાણે 90 કેસમાં અમદાવાદમાં 16, સાબરકાંઠામાં 10, વડોદરા અને બનાસકાંઠામાં 7-7, રાજકોટમાં 6, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા છે. અમરેલીમાં 4, ભાવનગર, પાટણમાં, જામનગર, ગીર સોમનાથમાં 3-3, અરવલ્લી, દ્વારકા, જામનગર ગ્રામ્ય અને મોરબી ખાતે 2-2 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here