રાજ્યમાં 20-25 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા, પારો 5 ડિગ્રી ગગડ્યો

0
28

અમદાવાદઃ રાજ્યભરમાં 20-25 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા તાપમાનો પારો એકાએક 5 ડિગ્રી ગગડ્યો છે. ગુરુવારે બપોર બાદ પવનોની ઝડપ વધતાં ઠંડી વધી છે. આવનાર ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડી રહેવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં ગાંધીનગર અને ડીસા 11 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા શહેર રહ્યા.અમદાવાદ અને વડોદરા શહેરમાં ધુળની ડમરીઓ ઉડી હતી.

રાજ્યના શહેરોનું તાપમાન

શહેર મિનિમમ તાપમાન
ડીસા 11
ગાંધીનગર 11
અમદાવાદ 12
રાજકોટ 15
સુરત 18
ભુજ 14
વડોદરા 16

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here