રાજ્યમાં 24 કલાકમાં Coronaના રેકોર્ડબ્રેક 1026 કેસ, 34 મોત, કુલ આંકડો 50,000ને પાર

0
0
રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કેસની સંખ્યા 50,465 પર પહોંચી, એક માભ સુરતમાં જ 21 દર્દીઓના જીવ ગયા.

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat coronaupdates) કારણે પાછલા 24 કલાકમાં 1026 રેકોર્ડબ્રેક નવા સંક્રમણ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓનો કુલ આંક આજે 50, 000ને પાર થઈ ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50,465 થઈ છે જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 2201 દર્દીઓના કોરાના વાયરસે જીવ લીધા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓનાં જીવ ગયા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ફરી 199 કેસ અને સુરતમાં 298 કેસ નોંધાયા છે.

 અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat coronaupdates) કારણે પાછલા 24 કલાકમાં 1026 રેકોર્ડબ્રેક નવા સંક્રમણ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓનો કુલ આંક આજે 50, 000ને પાર થઈ ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50,465 થઈ છે જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 2201 દર્દીઓના કોરાના વાયરસે જીવ લીધા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓનાં જીવ ગયા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ફરી 199 કેસ અને સુરતમાં 298 કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર

 

દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 199, રાજકોટમાં નવા 58, સુરતમાં 298, વડોદરામાં 75 અને ભાવનગરમાં38 કેસ નોંધાયા છે. દરમિયાન દાહોદમાં 39, બનાસકાંઠામાં 25, સુરેન્દ્રનગદરમાં 21, પાટણમાં 20, ગાંધીનગરમાં 19, નર્મદામાં 19, ગીરસોમનાથમાં 18, મહેસાણામાં 18 કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર

નવસારીમાં 17, પંચમહાલમાં 17, ભરૂચમાં 16, જામગગર શહેરમાં 16, વડોદરામાં 15, ખેડામાં 14, રાજકોટમાં જિલ્લામાં 13, વલસાડમાં 13, ગાંધીનગર શહેરમાં 12, કચ્છમાં 9, આણંદમાં 8, બોટાદમાં 8, અમરેલીમાં 7, જૂનાગઢમાં 7, મહીસાગરમાં 6, મોરબીમાં 6, જૂનાગઢ શહેરમાં 5, સાબરકાંઠામાં 5, જામગનર જિલ્લામાં 4, તાપીમાં 4, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, ડાંગમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ મળી અને કુલ 1026 કેસ નોંધાયા છે.

 જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સુરત શહેરમાં 14, સુરત જિલ્લામાં 7, અમદાવાદ શહેરમાં 5, ભાવગરમાં 1, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 1, ગીરસોમનાથ, કચ્છ, પાટણમાં 1-1 કેસ મળઈ અને કુલ 34 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 2201 દર્દીઓના દુખદ મોત થયા છે. (ફાઇલ તસવીર)

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સુરત શહેરમાં 14, સુરત જિલ્લામાં 7, અમદાવાદ શહેરમાં 5, ભાવગરમાં 1, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 1, ગીરસોમનાથ, કચ્છ, પાટણમાં 1-1 કેસ મળઈ અને કુલ 34 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 2201 દર્દીઓના દુખદ મોત થયા છે.

 રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના 11,861 દર્દી એક્ટિવ છે, જેમાંથી 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 11,779 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 36,403 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 2201 દર્દીઓના મૃત્યુ થયા છે. (પ્રતિકાત્મક તસવીર)

રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના 11,861 દર્દી એક્ટિવ છે, જેમાંથી 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 11,779 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 36,403 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 2201 દર્દીઓના મૃત્યુ થયા છે.

 પાછલા 24 કલાકમાં રાજ્યમાં 744 દર્દીઓને રજા આપવામાં આવી છે જેમાં સુરત શહેરમાં 112, અમદાવાદ શહેમાં 192, સુરત જિલ્લામાં 61,વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશનમાં 34, બનાસકાંઠામાં 13, સુરેન્દ્રનગરમાં 10,ગાંધીનગરમાં 48, જામનગર 20 અને ભરૂચના 20 દર્દીઓનો સમાવેશ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

પાછલા 24 કલાકમાં રાજ્યમાં 744 દર્દીઓને રજા આપવામાં આવી છે જેમાં સુરત શહેરમાં 112, અમદાવાદ શહેમાં 192, સુરત જિલ્લામાં 61,વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશનમાં 34, બનાસકાંઠામાં 13, સુરેન્દ્રનગરમાં 10,ગાંધીનગરમાં 48, જામનગર 20 અને ભરૂચના 20 દર્દીઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here