રાતના આ સમયે બાંધવો જોઇએ ‘સંબંધ’, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

0
40

કેટલાય કપલ્સ પોતાના લગ્નજીવનમાં સંબંધોને લઇને સતત પરેશાન રહ્યા કરતા હોય છે, તેઓ ક્યારેય પણ સંબંધ બનાવવાને લઇને સંતુષ્ઠ નથી થતાં તો ક્યારેય તેમને આ બાબતની ખુશી નથી મળતી. પરંતુ તમે આ બાબતોને લઇને પરેશાન ન થશો. સંબંધ બનાવવોનો આપનો સમય યોગ્ય નહીં હોવાને કારણે પણ ક્યારેક ખુશી મળતી નથી. પરંતુ અમે આપને આજે સંબંધ બનાવવાના ચોક્કસ અને યોગ્ય સમય વિશે જણાવીશું.

તાજેતરમાં કરાવવામાં આવેલ એક રિસર્ચ મુજબ, મહિલાઓ અને પુરુષની કામેચ્છા વચ્ચે ખુબ જ અંતર રહેલું હોય છે. એવું જરૂરી નથી કે, બંન્નેને એક જ સમયે કામેચ્છા અનુભવાય. મહિલાઓ મોટાભાગે સાંજના સમયે કામેચ્છા અનુભવતી હોય છે. જ્યારે પુરુષ સવારના સમયમાં વધારે એક્ટિવ હોય છે. તો આ રિસર્ચમાં કરવામાં આવેલ સંશોધન મુજબ મોટી સંખ્યામાં કપલ્સ રાતના 9 વાગ્યા પછી સૂતા પહેલા શારિરીક સંબંધ બાંધવાનું વધારે પસંદ કરતા હોય છે.

જો કે, નિષ્ણાંતોના મતે રાત્રે સૂતા પહેલા સંબંધ ના બનાવવો જોઇએ. એવું થઇ શકે કે, દિવસના અંતમાં સંબંધ બનાવવો સરળ હોય પરંતુ ડોક્ટર્સ તેને યોગ્ય નથી ગણાવી શકતા. ડોક્ટર માઇકલ બ્રેૂઅસના જણાવ્યા મુજબ, સૂતા પહેલાં મોટા ભાગના કપલ્સ સંબંધ બનાવે છે જો કે, તેમને સુંદર અહેસાસ થતો નથી. જો કે, આમ થવા પાછળનું મુખ્ય કારણ છે દિવસ દરમિયાનનો થાક. જેના લીધે પુરતો આનંદ અનુભવાતો નથી.

ડોક્ટર માઇકલના કહ્યા મુજબ, સવારના સમયે સંબંધ બનાવવો ખુબ જ સારી બાબત છે. કારણ કે, જેના કારણે રાત્રે ખુબ જ સારી ઊંઘ લઇ શકાય છે અને ઘનિષ્ઠ સંબંધને માણી શકાય છે. આ સાથે જ સવારે ઉઠતી વખતે બંન્ને પાર્ટનર ઉર્જાથી ભરપૂર હોય છે જે સમયમાં સંબંધ બાંધવાથી પુરતી ખુશી મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here