Monday, October 18, 2021
Homeરામી માળી સમાજ નો 20 મોં સમુહલગ્નઉત્સવ પાટણ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવાયો
Array

રામી માળી સમાજ નો 20 મોં સમુહલગ્નઉત્સવ પાટણ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવાયો

રામી માળી સમાજ નો 20 મોં સમુહલગ્નઉત્સવ પાટણ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો આ સમુહલગ્ન ઉત્સવમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા સમૂહલગ્નનું આયોજન પાટણ ખાતે પ્રથમ વખત કરવામાં આવતા પાટણ રામી માળી સમાજમાં અનેરો ઊત્સા  જોવા મળ્યો હતો જેને લઈ ફેસબુક લાઈવ વિડિઓ જોઈ શકે તેવી વ્યવસ્થા રવિ સ્ટુડિયો પાટણ દ્વારા કરવામાં આવી હતી જેને લઈ વિદેશોમાં રહેતા સમાજના ભાઈઓ સમુહલગ્નને નિહાળી આનંદ વિભોર થયા હતા આ સમૂહ લગ્ન પાટણ ખાતે એમ।  એન  હાઈસ્કૂલ ના પટાંગણમાં યોજવામાં આવ્યા હતા લગ્નવિધિ સંપન્ન થયા પછી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમૂહલગ્નમાં પ્રથમ વખત સ્થળ પાર જ લગ્નની નોંધણી કરીઆપવાની વ્યવસ્થા ચેતનભાઈ રામી  દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈ તેમનું પણ વિશેસ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સમુહલગ્ન પ્રસંગમાં સમાજની બેહનો અને ભાઈઓએ અનેરો ઉત્સા દરસાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર : ચેતન રામી, CN24NEWS પાટણ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments