Wednesday, December 8, 2021
Homeરામ જન્મભૂમિ મુદ્દે હવે આ તારીખે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે સુનાવણી
Array

રામ જન્મભૂમિ મુદ્દે હવે આ તારીખે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે સુનાવણી

અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ મામલે આગામી 26મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેમ કે, ન્યાયમૂર્તિ એચએ બોબડે રજા પરથી પરત આવી ગયા છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના પાંચ જજની ખંડપીઠ કરવાની છે. આ પહેલા સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકારે વિવાદિત જમીનને બાદ કરીને બાકીની જમીન હિંદુ પક્ષકારોને પરત કરવાની માગ કરી હતી. જે બાદ કોર્ટમાં રામ જન્મભૂમિ મામલે સુનવાણી થવા જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments