રાયબરેલીમાં કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહની કાર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

0
38

રાયબરેલીના કઠવારા નજીક રાયબરેલી લખનૌ હાઇવે પર સદર ધારાસભ્ય અદિતિ સિંહની ગાડી પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અદિતિ સિંહને ઇજા પણ થઇ છે. જેથી તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ધારાસભ્યના હલચલ જાણવા માટે પૂર્વ મંત્રી મનોજ પાંડે, અદિતિ સિંહના પિતા પૂર્વ ધારાસભ્ય અખિલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય રામલાલ એકલા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા છે.

આપને જણાવીએ કે એક સાથે ઘણાં વાહનોની વચ્ચે ટક્કરથી અકસ્માત થયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here