Sunday, November 28, 2021
Homeરિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાજકોટમાં રૂ.648 કરોડમાં નવું એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો
Array

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાજકોટમાં રૂ.648 કરોડમાં નવું એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર(RInfra)ને રાજકોટના હિરાસર ખાતે નવું એરપોર્ટ બનાવવા માટેનો 648 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટીઓફ ઈન્ડિયા(AAI)એ આપ્યો છે. નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડાતા નેશનલ હાઈવે-8B નજીક નિર્માણ પામશે. આ એરપોર્ટ રાજકોટના હાલના એરપોર્ટથી 36 કિલોમિટર દૂર બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments